જો વરસાદ આવેને તો.
ફરી એ માટી ની સુગંધ લેવી છે.
ફરી એ દેડકા ના અવાજ સાંભળવા છે.
ફરી એ મોર નો અવાજ સાંભળવો છે.
ફરી એ વરસાદ માં મન ભરી નાહવું છે.
ફરી એ ખાબોચિયામાં સાઇકલ ચલાવવી છે.
ફરી એ રજા ની મજા માણવી છે.
ફરી એ લીલુંછમ ઘસ જોવું છે.
ફરી એ જરણા નો ખળ ખળ અવાજ સાંભળવો છે.
ફરી એ લાઈટ વગર રેડિયો સંભાળવાની મજા લેવી છે.
ફરી એ સેલ વળી બેટરી નો પ્રકાશ જોવો છે.
ફરી એ છત્રી કાગડો બને એની મજા લેવી છે.
જો વરસાદ આવે ને તો....