આજે ટુ વ્હીલર ચલાવી ને જોબ પરથી ઘરે આવી રહી હતી. અને મે બે બાઈક સવાર ની સાઈડ કાપી, તેઓએ તરત જ એક્સીલેટર વધાર્યું અને મારી સાઈડ કાપી આગળ જતાં રહ્યા . ત્યારે મને વિચાર આવ્યો કે એક સ્ત્રીનું સાઈડ કાપી ને જવું આ સમાજ ના પુરુષો ને મંજૂર નથી . ત્યારે એ લોકો કાળ કિર્દી માં આગળ વધી રહેલી સ્ત્રીઓ માટે શું વિચારતા હશે?Anyone have an answer?

# H@R$!

Gujarati Questions by Harshika Suthar Harshi True Living : 111938250
બદનામ રાજા 5 day ago

એવું નથી પણ સ્ત્રીઓને જોતા જ પુરુષો જેટલું હોય એટલું લિવર દબાવી દેય આ વસ્તુ ઉંમરના તબક્કાવાર હોય 😆

ધબકાર... 6 day ago

ઓહો હો... બવ ખરાબ થયું... સાઇડ કાપવામાં સ્ત્રી પુરુષ નો ભેદ ભરમ ના હોય બસ કોઈ સાઈડ કાપી ના જવું જોઈએ ત્યારે એવો એક ઉન્માદ હોય. આટલું લાંબુ વિચારી ઉંમરમાં દિવસો ઓછા ના કરશો. Keep 😊

वात्सल्य 6 day ago

એવું ના વિચારો મેડમ ખાલી મનોરંજન માટે આ મુરતિયા આવું કરતા હોય છે.એ ને જયારે ૨૦ નખવાળી મળી જશે ત્યારે બધાંજ નખરાં બંધ થઇ જશે....ખુશ રહો હર ખુશી હૈ તુમ્હારે લિએ છોડ દો ગુસ્સા ઈન લડકોં કે લિએ. 😄🙏😄

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now