પલક ના પલકારે ટીપે ટીપે સરોવર્ ભરાતુ દેખાનું,
સ્મિત નું અા દુનિયા નું રહસ્ય જાણે કલાકાર ને દેખાનુ,
પડછાયા ના પ્રતિબીંમ ક્યા સાથ આપતા દેખાતા હોય અહિયા,
મુશકીલે કયા માણસો વફ઼ાદાર નું નિમિત્રણ આપતા દેખાતા અહિયા,
ઉભા ઉભા થાકી ગયા અે क्षણ આયના સામે ત્યા જ,
રોજે રોજ એક્ કલ્પનીક ન્યાયાધીશ એક્ ગુનહેગાર્ ની છબી દેખાડતા અહિયા.
DEAR ZINDAGI