તમારામાં ચહેરામાં એવું તો શું જોયું જોયું છે મેં ?
તમારી આંખોમાં એવું તો શું જોયું છે મેં ?
તમારું મધુર હાસ્યમાં એવું તો શું જોયું છે મેં ?
તમારી ઝૂલ્ફો માં એવું તો શું જોયું છે મેં ?
તમારી ચમકતી ચાલમાં એવું તો શું જોયું છે મેં ??
તમારી એવી આગવી શું ઓળખ છે કે ????
મેં તમને જોયા ને મને પ્રેમ થઈ ગયો
એટલે તો હું કહું છું કે એવું તો શું છે તમારામાં
જોવા જઈએ તો ઘણું બધું છે તમારામાં
વર્ણન કરવા હું જઈશ તો હું ઘરડો થઈ જઈશ
તે છતાંય જતા જતા હું કહું છું કે
શું સોંદર્ય છે તમારું, શું અદા છે તમારી .......
નરેન્દ્ર પરમાર ✍️