જ્યારે જ્યારે એ પાસે હોય ત્યારે હજુ મન માનતું નહિ કે,અમે નઈ સાથે યાતો અમે સાથે નથી રેહવના પણ હકીકત તો એ જ હતી કે અમે સાથે હતા જ નઈ,
હજુ એના આવવાથી એ જ મારું શરમાવું ,
એની આવવાની રાહ જોવી ,
કાશ એ મારી સામે જોવાની મારી ચાહ , જે પૂરી થતી જ નથી..
કે બસ તું સાથે જ રહે એવા સપના જ ના પૂરા થવાના વિચાર થી પણ મન દુઃખાઈ પણ છોડ ને ,એટલા વરસે બસ એમ જ થઈ કે રોકાઈ જાને મારી સાથે ,
આમ આવ જાવ ના કર મારી જીન્દગી માં ......
એક તરફી...