જે મીઠાશથી થાય એ કડવાશથી ક્યાં !
જે સમજણથી થાય એ શંકાથી ક્યાં !
જે વાતથી થાય એ મહેણાંથી ક્યાં !
જે પ્રેમથી થાય એ ડરથી ક્યાં !
જે સાથથી થાય એ એકલાથી ક્યાં !
એકલા પડીએ ત્યારેજ સમજાય,
તહેવારો અને પ્રસંગો, પોતાનાઓ
હોય ત્યારેજ ઉજવાય

Gujarati Poem by Priya : 111937946
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now