તું બસ પાસે રહે ને ..
બધી જ તકલીફ દૂર થઈ જશે..
તું બસ પાસે રહે ને ..
બધું જ મને મળી જશે..
તું બસ પાસે રહે ને ..
બધું દુઃખ ખતમ થઈ જશે..
તું બસ પાસે રહે ને ..
બધા થી લડી લઈશ હું..
તું બસ પાસે રહે ને ..
તારી અંદર જ રેહવું છે મારે..
બસ તું પાસે રહે ને ..
બધી પરિસ્થિતિ માં સાથ આપીશ હું..
તું બસ પાસે રહે ને ..
મારું બધું જ તારું છે..
તું બસ પાસે રહે ને ..🫶✨