*કમાયેલું ધન દીકરાને આપવા અને કાળજાનો કટકો પારકા ને આપવા માટે આખી જિંદગી સફર કરતું પાત્ર એટલે "પિતા",*
*માતાનો પ્રેમ મુસીબત વખતે અને ભાઈ નો પ્રેમ વસિયત વખતે ખબર પડે, અને પત્નીનો પ્રેમ ખાલી કિસ્સા હોય ત્યારે અને પુત્રનો પ્રેમ ઘડપણ માં ખબર પડે, એક પિતાજ છે જેનો પ્રેમ તમે જિંદગીથી હારી જાઓ ત્યારે આગળ કેમ વધવું એ શીખવાડે છે...*
👨🏻🏫હેપ્પી ફાધર્સ ડે👨🏻🏫