તમને જોઈ અા દુનિયા અજાણ લાગે છે,
ચાહતો ના દરિયા મા અમૂલ્ય ઉપહાર લાગે છે,
ખુદા ની રંગીન દુનિયા મા તમે અે વેદના ની અવસર્ ના ગ્રંથ લાગો છો,
આમ્ જાણી શકો તો જાણજો હું તમારુ અનોખૂ ધ્યાન જે રાખું છું,
ગુલાબ લઈને સવારની રાત પડી ગઇ છે પરોધીયે ચહેરો જોવાની અાદત્ જે લાગી છે,
મહેકે અા તન મન્ નો ઘાટ્ સદેવ અેવી તમારી ખૂબી ને જીવન ની અંત માંગી છે.
DEAR ZINDAGI 👌