સંસ્કૃતની હત્યા કરીને,
અંગ્રેજી સાનથી ફરે છે.
સંસ્કૃતિનું હરણ કરીને,
વિકૃતિ વિચરણ કરે છે.
અંગ્રેજોનુ અનુકરણ કરે છે,
ગીતાનુ વાંચન કોણ કરે છે.
પાપ-પુણ્યમાં અભણ માને છે,
ભણેલા ક્યા ઈશ્વરથી ડરે છે.
દર વખતે ગરીબ ના છોકરા જ ,
ખીચા કાતરુ બને એ જરૂરી નથી.
અમુક વખતે ઉંચી પોસ્ટ પર ગયા
પછી ભણેલા પણ ખીચા કાતરી લે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Mentor