Gujarati Quote in Blog by Kaushik Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિના જીવનમાં એક માર્ગદર્શક હોય છે જ.
બાળપણમાં માતા પિતા..
જીવનમાં દરેક પ્રસંગે તેમજ ઘટના વખતે પણ સાચું માર્ગદર્શન માતા પિતા જ આપી શકે છે..
સાચું માર્ગદર્શન ના મળે તો જીવન ભટકી જાય છે.
#Mentor

Gujarati Blog by Kaushik Dave : 111936597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now