ક્યારેક ખોટી જીદ કે ઈગો
એ સબંધ ને ખરાબ કરવાનું
મહત્વ નું પાસુ છે...💯

-Zainab Makda

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111936565
Abbas khan 2 week ago

l सही कहा ।👍🏻✍🏻

Zainab Makda 3 week ago

સાચી વાત.... હા અબ્બાસ ભાઈ થોડા સમય માટે બ્રેક લીધો હતો... ભૂલો થાય છે ભૂલો સુધરી પણ જાય છે જો સમજણ સાચી હોય તો..... બાકી એક ભુલ પર સાથ છોડવાવાળા પણ હોય છે....

Abbas khan 3 week ago

સાચી વાત ...ઝૈનબ...✍🏻 બહુ લાંબા સમયે..,,.દેખા દીધી.. સંબંધોનો સમાવેશ ત્યાં હોય છે જ્યાં જીદ કે ઈગો ને સ્થાન નથી હોતું અને જ્યાં ભૂલો ભૂલવાની સમજણ હોય છે.!"

Zainab Makda 3 week ago

સાચું....

Divyesh Patel 3 week ago

એકદમ સાચી વાત પણ આમાં એક અપવાદ છે...... ઘણી વખત જીદ ત્યાં જ થાય છે જ્યાં લાગણી હોય છે. પારકા લોકો પાસે થોડી જીદ કરાય... ખોટી વાત હોય તો માફ કરશો ☺️🙏🙏

Zainab Makda 3 week ago

આભાર.... થોડા સમય માટે બ્રેક લીધો હતો...

Zainab Makda 3 week ago

આભાર.... થોડા સમય માટે બ્રેક લીધો હતો...

Shefali 3 week ago

સાચું zenab.. ઘણા વખતે દેખાયા

Falguni Dost 3 week ago

Ekdam sachivat... Bahu samay bad dekhaya...keep writing

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now