❄જ્યારે જ્યારે મેઘાણી અને ગિર કાને પડે ત્યારે સૌથી પેલા હીરબાઇ અને સાવજ યાદ આવે❄તે ગીત નો નાનકડો અંશ અહિ મુક્યો છે🙏.
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
– ઝવેરચંદ મેઘાણી