"જીવનભર દોડી દોડીને એકઠું કરેલું ધન સુખી કરી શકશે એવું માનવું અંતે મૂર્ખતા સાબિત થશે..તમે કેટલું દોડી શકો છો એના પર નહીં,તમે કેટલું છોડી શકો છો એના પર સુખનો આધાર છે...!!!"
🍁 *શુભ સવાર*🍁

-Nayana Viradiya

Gujarati Quotes by Nayana Viradiya : 111936159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now