#Pain
દિલ દીધું તને,
દિલને દીધું દર્દ તે,
તુજથી દર્દ છે દિલમાં,
દિલમાં તું જ છે,
દિલના દર્દની દવા મળે એ જ દુઆ માંગુ,
હાથ ઉઠાવી ખુદા કને દુવાઓમાં તને માંગુ,
Nanda H Solanki.
11/6/2024.

Gujarati Poem by Nanda H Solanki : 111936012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now