Gujarati Quote in Thought by ભૂપેન પટેલ અજ્ઞાત

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘડીભર પણ જપ નથી,
બસ, ભાગ્યા જ કરે તન ને મન.
શ્વાસ લેવા બેસે નિરાંતે તો
જન્મારો જાણે બદલાય,
શું મેળવ્યો ને કેવીરીતે મેળ્યું?
અટકળ વચ્ચે જ દમ ઘૂંટે.

#Marathon

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111935810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now