મુખડા જોઈ મન ના ભરાયું હું તો આંખોમાં ધસી પડ્યો,
મોંન ધરેલું જોઈ મનાવા ગયો ને ત્યાં સમજાવતા જ રડી પડ્યો,
એ પોતાના હ્રદયને સમજી શકે એ વ્યક્તિ શોધી રહ્યા અંતરાલમા ,
હું તો ગાંડો તુર્ એમના પ્રેમ મા અને એ જાણી ના શક્યા કે હુ જીવન ને હારી ગયો.
DEAR ZINDAGI ☺