આભ ને ધરતી ને ભેગી તારી વિશાલતા શુ માપી શકુ,
દરિયા ના ઊંડાણે લાગણી ના પ્રેમ ની આંકણી હું શુ જાણી શકુ,
છાયડો તડકો ભલે અાવે, 'માં' ને રદય ને ધબકાર ના અંતરાલે કેમ્ નો સમાવી શકુ,
ભગવાન ને એક્ જ વિનતી છે સાત્ જન્મ ના સાથ ની અપેક્શા સિવાય શુ માંગી શકુ,
તારો માવતર વાડો રૂપ ક્યા લખાને શબ્દ થકી કલમ થી કાગડ મા સ્નેહે ઉતારી શકુ,
DEAR ZINDAGI☺☺