તુજ મારી રોશની ને તું જ મારો અંધકાર..
આપણા બંનેની વાર્તામાં તું જ મારુ અભિમાન..
તુજ મારી સુગંધ અને તું જ મારી મહેક..
આપણા બંનેની જિંદગીમાં તું જ મારું સ્વાભિમાન..
તુંજ મારી પ્રેરણા અને તું જ મારી ખુશી..
આપણા બંને ના પ્રેમમાં તું જ મારું સુકુન..
તુજ મારું ઘર અને તું જ મારી રાહ..
આપણા બંનેના સંબંધમાં તું જ મારી હિંમત..
તુંજ મારી મંઝિલ અને તું જ મારો રસ્તો..
આપણા બંનેની રૂહ માં તું જ મારી નિશાની..