Gujarati Quote in Poem by Priya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે બધા મિત્રો એન્જોય કરતા..
ત્યારે ભણતી હતી હું..
જયારે તમારી આંખો માં પોતાના ડોક્ટર બનવાના સપના જોતી ..
ત્યારે એક અલગ જ ખુશી મળતી હતી મને..
જયારે હારી જતી મેથ્સ અને કેમિસ્ટરી સામે..
તમારી હૂંફ સાથ આપતી મને..
લાખો વિદ્યાર્થી વચ્ચે પરીક્ષા આપતા ડર લાગ્યો હતો મને..
પણ બાર તમે ઊભા હતા એ વાત હિંમત આપતી મને..
એક્ઝામ આપી ને આવી કેટલી ખુશ હતી હું..
કેમકે હું તમારું સપનું પૂરું કરવા જય રહી હતી..
મારી ખુશી જોઈ તમને કેટલી શાંતિ થય હતી..
પરિણામ માટે કેટલી ઉત્સાહિત હતી હું..
કે હું પાસ થય જઈશ સારા માર્કસ થી ..
મેહનત એટલી કરી હતી ને મેં..
થોડીક ગભરાય ગય હતી ..
પણ તમે જ મને હિંમત આપી હતી ને ..
પરિણામ જોતા જ આશ્ચર્ય રહી ગયા આપડે..
ફેલ જોતા જ તમને ચક્કર આવી ગયા કે..
મારી દીકરી ફેલ ના હોય સકે રાત દિવસ ની મેહનત આવી ના હોય..
બસ હું તમારી આંખમાં આશું ના જોઈ સકી પાપા..
તમારી દિકરી એ બઉ મેહનત કરી હતી તમારું સપનું પૂરું કરવા ..
પણ રાજકારણ ની રમત સામે હારી ગઈ હું..
મને માફ કરજો પાપા તમને મૂકીને જાવ છું તમારા સપના ના પૂરા કરી શકી...
-neet વિદ્યાર્થી..

#neet #neet2024 #NTA #eduction #student

Gujarati Poem by Priya : 111935431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now