🪷વિરોધ ક્યારે હોય??
જયારે આપણું કામ સારું હોય પણ બીજાને ગમતું ના હોય..જ્યારે આપણું કામ સાચું હોય પણ બીજાને પચતું ના હોય..જ્યારે આપણો માર્ગ સાચો હોય પણ બીજા સાથે ચાલી શકતા ના હોય..
જો કોઈ તમારો વિરોધ કરે છે તો મૂંઝાવું નહીં, કારણ કે હનુમાન ચાલીસા માં લખ્યું છે, "છુંટહી બંદી મહા સુખ હોઈ" મતલબ કે જે તમને છોડીને જાય કે તમારો વિરોધ કરે એને કરવા દો એમાં જ તમારું સુ:ખ છે અને પ્રગતિ છે...
🪷સુંદર સવારના નમસ્કાર🪷