Gujarati Quote in Thank You by Dr Bharti Koria

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું તમે કોઈને હસાવી શકો? 😁

એના માટે બહુ પ્રયત્ન કરવા પડે ને? 💪

કોઈના જીવનમાં ખુશીની લહેર લાવવા માટે ઘણું બધું જતું કરવું પડે ને? 🌾

બીજાના માટે કરીએ છૂટવાથી આપણું ઘણું બધું નુકસાન પણ થતું હોય ને? 🙊

બીજાને પ્રસન્ન કરવા, ખુશ કરવા, એમનો દર્દ દૂર કરવો, પોતાને ઈજા પહોંચાડીને પણ બીજાને આનંદિત કરવા એ સૌથી અઘરું કામ નથી?🥵

એક જોકર આ કામ સરળતાથી કરી લે છે... 😳😳😳😳

જિંદગીમાં તમે ઘણા લોકોને જોકર સમજતા હશો. સૌથી ઇઝી ગોઈંગ હોય, બધાને ખુશ રાખતો હોય, ઘણો બધો જાતો કરતો હોય, પોતાને નુકસાન કરી અને પણ બીજાને આનંદિત રાખતો હોય... આવા જિંદગીના દરેક જોકરો ને સો સો સલામ...

( તમારા પિતા પતિ ભાઈ બહેન મિત્રો આમાંથી કોઈને કોઈ આવો જોકર હશે જે પોતાનો નુકસાન કરીને તમને ખુશી આપતું હશે)


#Joker

Gujarati Thank You by Dr Bharti Koria : 111935093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now