એક જૂની કહેવત છે કે..તમે આંગળી નમશો તો કોઈ વેંત નમશે, પણ હવે એવું દરેક બાબતમાં નથી રહ્યું..તમે થોડા નમ્યા તો લોકો તમને હંમેશા નમાવશો,
જેમ કે.. ચંદનના વૃક્ષ પરનો સાપ ઝેર આપવા નું છોડતો નથી, એમ કપટી અને લુખ્ખા માણસો સજ્જન સાથે ભલે રહે પણ છલ-કપટ કરવાનું ભૂલતા નથી...
🌞સુંદર સવારના નમસ્કાર🌞