*દરેક "વ્યક્તિ" કંઇક ને કંઇક બોલે છે...*
*કોઈ ની "જીભ" બોલે છે,*
*કોઈ નો "સમય" બોલે છે,*
*કોઈ નો "પૈસો" બોલે છે,*
*કોઈ ની "ચાલાકી" બોલે છે....*
*અને*
*"જીવનના અંતમાં" ઈશ્વરના દરબારમાં માણસના "કર્મ" જ બોલે છે.*
*સાચા સંબંધો* ઘણીવાર...,
*છાના ખૂણે* જીવાતા હોય છે.
#Character