જ્ઞાન નો ભંડાર તું,
એકલતા નો સહારો તું,
મન નો સંગાથી તું,
પ્રવાસ નો આરામ તું,
ગમતા નો સથવારો તું,
જ્ઞાની નો પ્રેરણા તું,
વાંચવાનો પ્રેરક તું,
ઉત્સાહ ને વઘારનાર તું,
જીજ્ઞાસા વૃત્તિ વઘારનાર તું,
એકાગ્રતા નો માલિક તું,
શોખીનો નો શોખ તું,
"Ani"નો ખાસ મિત્ર તું..
#Book