હવે તો આંબા પરથી કેરીઓ🥭 પાકીને જાતે જ પડી જાય છે, કેમકે પથ્થર ફેકવા વાળું બાળપણ મોબાઇલમાં વ્યસ્ત છે,
એક અનેરી દુનિયા ચહેરાની..કોઇ જ ચોપડી નથી છતાં એ facebook છે, રૂબરૂમાં મળવાનું કોઈને હોતું નથી પણ દરેકનું ગ્રુપ જરૂર હોય છે,
પહેલાના જમાનામાં ઘરેથી નીકળતા તો માં-બાપના આશીર્વાદ લઈને નીકળતા અને હવે બેટરી ચાર્જ કરીને નીકળીએ, જુઓ આધુનિક જમાનો...
🌞સુંદર સવારના નમસ્કાર🌞