👉 મિત્રો આજે મને મન થયું કે થોડું તમારા બધાનું દિમાગ ખાઈ જાઉ. 🧠
ok તો હું tongue twister challenge કરું છું.
હું પણ જોવું આ challenge કેટલા જણ complete કરે છે ?🤓👇
" Kit Kat tic tac
Tik Tik Tik Tok
tic tac Kit Kat.."
ઓકે તો કોણ છે જે આને બોલી શકે છે ?🤓😀👍
.....Ami.....