નહીં ભીખ કોઈ પાસે માંગીશ,
શ્રદ્ધા એક તારા માં રાખીશ,
નહીં બનું કોઈ ની ઓશિયરી,
જો તું સાથે હોય બાંકેબિહારી,
શીશ નમાવું તમ શરણે,
નહીં નમું કોઈ ચરણે,
રાખજે સદાય તારો હાથ,
મુશ્કેલી મા રહેજે સંગાથ,
બસ માંગે છે તારી પાસે એટલું "Ani"
સંતોષ રહે તું આપે જેટલું...
#Believe