સ્ત્રી
પરિવારનું સુખ
હરી લેતી સઘળું એ દુઃખ
સ્ત્રી
સત્ય સાદગીને સૌંદર્ય
શાંત શીતલને સૌમ્ય
સ્ત્રી
સાહસ હિંમત ને સથવાર
પરિવારનો ધબકાર

-Nanda H Solanki

Gujarati Motivational by Nanda H Solanki : 111933098
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now