#Women
સ્ત્રી ઝળકે તો તેજ ને ભડકે તો આગ છે
આખા ઘરને ખીલાવે ને મહેકાવે એવો બાગ છે
સ્ત્રી અથડાય તો કાચને સચવાય તો દર્પણ છે
આઈખું આખું પરિવારને સમર્પણ છે
સ્ત્રી શાંત તો સરોવર ને ઉછળે તો મહાપુર છે
સત્યતાની સાદગી જાણે શ્રીજી ની વેણુ ના સૂર છે
કહેવું કઠિન છે ને લખું તેટલું ઓછું છે
સ્ત્રી તો સ્ત્રી છે કદી ના હારે તેવું પાસું છે
Nanda H Solanki.
22/5/2024.

Gujarati Motivational by Nanda H Solanki : 111933094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now