સુરજ,ચાંદ,પવન,તારા,ઝરણા,રાત્રી,સંધ્યા, કિરણ,વનવેલ, નદી,પહાડ,વનરાઈ,સુવર્ણ મૃગ, મૃગજળ, વન કેસરી,મોરપંખ, પુનમ, અવકાશ, ધરતી, પાતાળ લોક અને દરિયો આ બધું જ બનાવીને પણ ઉપરવાળા ઈશ્વરને કંઈક અધૂરું લાગતું હતું. 🦋🦋🦋
જ્યારે મૂંઝાયો ઉપરવાળો ત્યારે એને એની શ્રેષ્ઠ રચનાને બનાવી. એ શ્રેષ્ઠ રચના નીચે મુજબ છે.
મમતા, વાત્સલ્ય, સુંદરતા, શાલીનતા, સહનશીલતા, સરળતા,સર્વાંગીપણું,
લાલીમા, લહેકો, લજ્જા, લાવણીય,
સ્નેહ, સન્માન ,સુરુકતા, સાદરતા, સંતોષી
ગહન, ગેહના, ગૌરવિ, ગુસ્સેલ, ગાય,
વિરાંગના, વૃંદા, વીણા વાદીની, વિહંગીની,
ગજગામીની, ગાથા, ગૌરવર્ણ, ગહન❤❤
જેટલા શબ્દો લખેલો આ શબ્દોની એક જ પરિભાષા છે સ્ત્રી. ઈશ્વરની એક સંપૂર્ણ રચના.
દરેક સ્ત્રીને વંદન🙏🙏🙏
#Women