"તમને આમા ખબર ના પડે.
તને આમા નો ખબર પડે."-આજકાલ ના યુવાન
માતા પિતા અને એક સ્ત્રી ઍ આ વાત ક્યાક ને ક્યાક તો સાંભળી હસે.એમને ખબર નથી પડતી ને એટલૅ જ તને ભણવા મુક્યો તો.એમા એમનો વાંક નથી હવે આખો સમય ફરિ ગ્યો છે.સ્ત્રી ઍ તો આ વાત સાથે રોજિંદા જીવન મા સમજુતિ કરી છે.વિચાર કરજો એક વાર આ વાત પર."ખબર નો પડતી આજના યુવાન દ્વારા બોલાતો એક શબ્દ"