પગલે પગલે પાગલ બનાવવું એ શુ ખરી વાત છે?
જીવતા જીવતા ચાહવું અને મરવું એ નાની વાત છે?
બધી નાની નાની વાતો ટાળવાની હતી કેવાની તેમને,
ખુલશે ખુલાસો સમજદારીનોં એ ક્યા ખબર હતી અમને,
મોકો જો મડ્યો આંખોમા પ્રેમ વાચીને તલાસવાનો એમને એ તો લોકો વાચી ગયા,
એ કાગળ ખૂણામા બેસીને વાચી લેવાનો હતો જ્યા પ્રેમ ને શબ્દો થી પણ પામી ગયા.
DEAR ZINDAGI 🙏💕