રહીશ તારી જોડે
જીવનભરના સંગાથમાં સાથે રહીશ તારી જોડે
જીવનના દરેક પડકારમા રહીશ તારી જોડે
તારા દરેક સપના સાકાર કરીશ હું તારી જોડે
તારા દરેક લક્ષ્યને સાધવા રહીશ હું તારી જોડે
મારા જીવનની દરેક ખુશી ઉઝવીશ હું તારી જોડે
તારા દરેક દુઃખ વહેંચવા આગળ રહીશ તારી જોડે
તારા વચન અને વિશ્વાસમાં સદા રહીશ તારી જોડે
કૃતજ્ઞ રહી ને અતુટ પ્રેમમા સદા રહીશ હું તારી જોડે
જીવનસાથી બની દરેક વર્ષો વિતાવિશ હું તારી જોડે
કહે નર ગીત જીવનના સુખદુઃખના ગાઈશ તારી જોડે
નર
#Women