તું શોધતો આવીશ મને એક દિવસ..
જ્યારે તને અહેસાસ થશે કે કોઈ હતું જેને મારી ચિંતા હતી.. ત્યારે તું શોધતો આવીશ એક દિવસ...
જ્યારે ભરીમહેફિલમાં પ્રેમનું નામ લેવાશે ત્યારે ..
તું શોધ તો આવીશ મને એક દિવસ ..
જ્યારે તું થાકી જઈશ જિંદગીથી ..
ત્યારે શોધતો આવીશ તું એક દિવસ...
જ્યારે તું હારી જઈશ મુશ્કેલી થી..
ત્યારે તું શોધ તો આવીશ મને એક દિવસ...
જ્યારે તને મહેસૂસ થશે કે કોઈ હતું મારું પોતાનું ...
ત્યારે તું શોધ તો આવીશ મને એક દિવસ..
જ્યારે બધા તને છોડીને જતા રહેશે..
ત્યારે તું શોધતો આવીશ મને એક દિવસ..
જ્યારે બધા રસ્તા બંધ થઈ જશે તારા માટે ...
ત્યારે તું શોધતો આવીશ મને એક દિવસ..
જ્યારે જ્યારે તારી આંખમાં આંસુ આવશે..
જ્યારે તું શોધતો આવીશ મને એક દિવસ..