Gujarati Quote in Motivational by Hemali Ponda તની

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બંધ મુઠ્ઠીમાંથી રેતીની જેમ સરી જતો!
બંધ બારીમાંથી હવાની જેમ ઉડી જતો! મળતો મફત છતાંય અમૂલ્ય કહેવાતો!
ખરીદી ના શકતો છતાંય વપરાતો!
ક્યારેક મલમ બની જખ્મો રુઝાવતો!
ક્યારેક આગ બની હૃદયને દઝાડતો!
ગઈકાલે વીતેલો તો યાદ બનતો! આવતીકાલ માટે એ સપનું બનતો!
માત્ર આજનો સમય છે આપણો,
ના વિચારીએ બદલાશે સમય આપણો!
બદલી નાખીએ આપણા વિચારો!
સમય આપોઆપ બની જશે આપણો!!
-તની
#Time

Gujarati Motivational by Hemali Ponda તની : 111932860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now