"જે માણસોને આપણી કદર ના હોય એમની સાથે બેસવા કરતા એકલા ઉભા રહેવુ સારુ"
જિંદગી અને સમય બંને અનમોલ છે,એને એ રીતે જીવો જે રીતે તમે ની ચાહેલી.! ભુલ થઈ હોય તો સુધારી લો. એક નિણૅય અને આખી જીંદગી change...
બોલવુ સહેલુ છે નહિ......???
પણ અફસોસ ની આખી જીંદગી જીવવા કરતા, એક daring 100% સારુ પુરવાર થશે.......