જ્યારે જ્યારે નિરાશાના વમળો રચાય ને,
ત્યારે ત્યારે તારી smile ને યાદ કરું છું.
જ્યારે જ્યારે જવાબ દારી થકાવે છે ને,
ત્યારે ત્યારે તારી smile ને યાદ કરું છું.
જયારે જયારે મારી લાગણીઓ દુ:ભાઈ ને,
ત્યારે ત્યારે તારી smile ને યાદ કરું છું.
જ્યારે જ્યારે સમય હંફાવે છે ને ,
ત્યારે ત્યારે તારી smile ને યાદ કરું છું.
જ્યારે જ્યારે સંબંધો તોલાય ને,
ત્યારે ત્યારે તારી smile ને યાદ કરું છું.
જયારે જયારે મારી આંખ ભીંજાય ને,
તયારે ત્યારે તારી smile ને યાદ કરું છું.
એકજ તો મારો ઈલાજ છે,બેટા તારી smile.
મારી લાડકી ની smile... ...
#Smile