Gujarati Quote in Motivational by Dr Bharti Koria

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાંક આપણે જ આપણા દુશ્મન નથી ને???

શોધવાનું ક્યાંય નથી તારે, તારે અંદર જોવાનું છે!!!....તારી અંદર તારે તારા સાથેનો સંબંધ શોધવાનો છે !!! 🐒
શું કરે છે તું ઘણીવાર?
તારા જ વિચારો ને તારા શબ્દો સાથ નથી આપતા.😌
ઘણીવાર તારા શબ્દો સાથે તારા કાર્યો મેચ નથી થતા,ઘણીવાર તારા કાર્યો સાથે તારે ક્યાં પહોંચવું છે એ મળતું નથી અને કદાચ વિચારો શબ્દો કાર્યો મળી બીજા એકબીજા સાથે તો અંતરઆત્મા શું કરવું છે એના વિશે હંમેશા અવઢવમાં હોય છે.???

☺મનમાં હૃદયમાં આત્મામાં વિચારોમાં કાર્યોમાં શું જોઈએ છે એના વિશે ના બોલમાં વિસંગતતા હોય છે.
☺ક્યાંક એવું નથી લાગતું કે આપણે જ આપણા સાથેનો સંબંધ સુધારો જોઈએ આપણે જ આપણા દુશ્મનની જેમ આપણો જ નુકસાન કરતા હોઈએ છીએ તો બહારના સંબંધો તો લોકોના વિચારો પ્રમાણે ચાલશે ...?

પણ ખરો સંબંધ છે આપણો આપણી સાથેનો સંબંધ.આપણા હૃદય માન અને શરીર વાંચાની સુસંગતતા, કાર્ય સિદ્ધતા.

મારો મારી સાથેનો સંબંધ એટલે મને શું કરવું છે એની ખબર હોય, મને શું કરવાથી મારે કરવું છે એ મળશે એની ખબર હોય,મારા કયા શબ્દો વાપરવા જોઈએ જેથી મારે જોઈએ છે એ મળે, મારે શું કાર્ય કરવા જોઈએ જેથી મારો ગોલ પૂરો થાય,....


હા એટલે મારે મારા સાથેનો સુસંગત સંબંધ...👐👐


#Relationship

Gujarati Motivational by Dr Bharti Koria : 111931940
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now