દિલ સાથે ધડકન નો સંબંધ
કલમ સાથે સાહી નો સંબંધ
મિત્રતા સાથે વિશ્વાસનો સંબંધ
આંખો સાથે પલકનો સંબંધ
જીવન સાથે શ્વાસનો સંબંધ
વિચારો સાથે શબદોનો સંબંધ
પાયા સાથે ઈમારતનો સંબંધ
સૂર્ય સાથે કિરણનો સંબંધ
ફુલો સાથે સુગધનો સંબંધ
સાગર સાથે મોજાનો સંબંધ
આકાશ સાથે તારાઓનો સંબંધ
ગુરૂ સાથે શિષ્યનો સંબંધ
કલાકાર સાથે કળા નો સંબંધ
પુસતક સાથે જ્ઞાનનો સંબંધ
વૃક્ષ સાથે ફળનો સંબંધ
ધરતી સાથે વરસાદનો સંબંધ
કવિ સાથે શબ્દોનો સંબંધ
મારા સાથે આપણો સંબંધ
નર સાથે નારાયણનો સંબંધ
નર
#Relationship