(આ લખવું તો ના જોય પણ છતા હુ લખિસ)હાલ ની જ ઘટના છે બધા ઠંડુ પીવા બહાર ગયા હતા ત્યા અચાનક અવાજ આવ્યો, ઍ ઉભી રે હુ તને લેવા આવુ બધા ઍ પાછળ વરિ જોયુ ત્યા એક યુવાન હતો તેણે ફરિ સાદ કરયો ઍ ઉભી રે હુ ત્યા આવુ યુવાન ફરિ બોલ્યો નયા જ રે હુ આવુ જ છું .અમે 10 જેટલા લોકો અને આજુબાજુ તે યુવાન ને જોવા લાગ્યા બધાને એમ કે કોણ હસે રોડ ને પેલે પાર તે સાદ કરી રહ્યો હતો પણ વાહનો ની ભારી અવરજવર ના કારણે તે યુવાન કેને સાદ કરી રહ્યો હતો તે દેખાતુ ન હતુ બધાનું ધ્યાન તે તરફ જ હતુ એકદમ પિક્ચર ચાલતુ હોય તેમ અચાનક ગાડી ની અવરજવર ઓછી થય અને બધાએ જોયુ તે યુવાન તેની પાલતુ કુતરિ ને આ સાદ નાખી રહ્યો છે બધા હસી હસી ને પાગલ થય ગ્યા અને હુ પણ.કેવુ સારુ અને ખરાબ દ્રશ્ય એક સાથે! અમે તો માત્ર ઠંડુ પીવા ગ્યા હતા ત્યા તો મફત મા મનોરનજન પણ થય ગ્યું.બસ કહેવુ એટલુ હતુ કે આવી લાગણી માનવી ને મળતી હોત તો.