તું હંમેશા યાદ રહીશ મારા સપનામાં..
તું હંમેશા યાદ રહીશ મારી વાતોમાં..
તું હંમેશા યાદ રહીશ મારા અહેસાસોમાં..
તુ હંમેશા યાદ રહીશ એ ચા ની ચુસકીમાં..
તું હંમેશા યાદ રહીશ એ નમણાશભરી આંખોમાં..
તુ હંમેશા યાદ રહીશ મારી રાહમાં..
તું હંમેશા યાદ રહીશ વરસાદ ની બુંદોમાં..
હું હંમેશા યાદ રહીશ આથમતા સૂરજની કિરણોમાં..
તું હંમેશા યાદ રહીશ પુસ્તકના છેલ્લા પાનામાં..
તું હંમેશા યાદ રહીશ ભગવાનની પ્રાર્થનામાં..
તું હંમેશા યાદ રહીશ મારા આંસુમાં..
તું હંમેશા યાદ રહીશ મારા હાથની લકીરોમાં..
તું હંમેશા યાદ રહીશ મારી અધુરી ઈચ્છા માં..
તું હંમેશા યાદ રહીશ ..