Reading એટલે ફક્ત પુસ્તકો જ વાંચવા
કે પછી કોઈ પણ પ્રકારનું વાંચન કરવું?
વાંચન કરવું જરૂરી છે.
જાણવા અને શીખવા મળે છે.
પણ જે નિરક્ષર છે એ વાંચન કેવી રીતે કરે છે?
નિરક્ષર પણ વાંચન કરે છે.
નવાઈ લાગી ને!
જ્યારે વધુ નિરક્ષરતા હતી ત્યારે ઓછું ભણેલી કે અભણ વ્યક્તિ સામેની વ્યક્તિના મનોભાવ વાંચીને સમજી શકતા હતા.
જે અત્યારે ભણેલા ગણેલા પણ સમજી શકતા નથી.
વાંચન એટલે સમજવાની કોશિશ કરવી.
વાંચન એટલે સમજીને એના વિશે અન્યને માહિતગાર કરવા.
- કૌશિક દવે
#Reading