Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૂર્યાસ્ત થાય એટલે ઝાડના,
પાન બીડાઈ જાય છે.

સૂર્યની હાજરીમાં ખીલતા,
ફૂલ કરમાઈ જાય છે.

પક્ષીઓ પોતાના માળામાં,
આવી જાય છે.

પાલતુ પશુઓ પોતાના ખીલે,
આવીને ઊભા રહી જાય છે.

કારણ કે આ બધા પ્રકૃતિના,
નિયમ ના આધારે ચાલે છે.

આમાં ઇન્સાન અપવાદ છે
સાંજ થાય એટલે બારે,
ફરવા નીકળી જાય છે.

લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111931736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now