સુરત ના મિત્રો જરૂર જોડાય..
સંપર્ક inbox me
ગઝલ શિબિર
સુરતમાં દર મહિનાના પહેલા રવિવારે નિયમિત યોજાતી દોસ્તોની, દોસ્તો માટેની, દોસ્તો વડે ચાલતી મહેફિલ
ગુફ્તેગૂ - કાવ્યગોષ્ઠીની ૧૨૫મી બેઠકની ઉજવણી નિમિત્તે
ગુફ્તેગૂ - કાવ્યગોષ્ઠીના ઉપક્રમે આયોજિત નવોદિતો માટે પ્રારંભિક ગઝલ શિબિર
તારીખ: ૦૭/૦૭/૨૦૨૪, રવિવાર
સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦
સ્થળ: એસ. ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજ, સોમેશ્વર એન્કલેવ, વેસુ, સુરત.
મુખ્ય પ્રશિક્ષક: કવિશ્રી ડૉ. રઈશ મનીઆર
ગઝલ શિબિરના પ્રમુખ વિષયો:
• ગઝલ બાહ્ય સ્વરૂપ
• પઠન દ્વારા છંદની સમજ
• લઘુ-ગુરુની સમજ
• લઘુ-ગુરુની છૂટછાટની સમજ
• કાફિયાના નિયમો
• ગઝલમાં શેરિયત/કાવ્યત્વ
• ગઝલ લખવાની ઉપલબ્ધિ
રજીસ્ટ્રેશન ફી કમ ડીપોઝીટ: રૂ. ૨૦૦/- પ્રતિ વ્યક્તિ (જે ગઝલ શિબિરના અંતે હાજર શિબિરાર્થીઓને રીફંડ કરવામાં આવશે)
રજીસ્ટ્રેશન કરવા માટે:
•સૌપ્રથમ નીચે આપેલ નંબર પર Net Banking/Googlepay / Paytm/ BHIM UPI માંથી કોઈપણ એક રીતે રજીસ્ટ્રેશન ફી રૂ. ૨૦૦/- ભરવાની રહેશે
•Net Banking
Name: Sandip Pujara
A/c No. 4012794940
IFSC : KKBK0002848
•BHIM UPI ID: 9773293821@upi
•Googlepay / Paytm No: 9773293821
•ઉપર મુજબ ફી ભર્યાં પછી નીચે આપેલ લિંક દ્વારા ફોર્મ ભરવાનું રહેશે જેમાં ભાગ લેનારે પોતાની વિગત ભરવાની રહેશે.
લિંક: પ્રથમ કૉમેન્ટમાં
•ફોર્મ અને ફી ભર્યાનો સ્ક્રીનશોટ કે pdf 9773293821 પર (સંદીપ પુજારાને) મોકલવા.
(ત્યારબાદ 9773293821 પરથી કન્ફર્મેશનનો મેસેજ આવે ત્યારે જ રજીસ્ટ્રેશન પાક્કું સમજવું.)
ખાસ નોંધ:
• સવારનો ચા-નાસ્તો, બપોરનું ભોજન, બપોર પછી હાઈ-ટીનું નિઃશુલ્ક આયોજન છે.
• ગઝલ શીખવા માંગતી કોઈપણ ઉમરની વ્યક્તિ શિબિરમાં ભાગ લઇ શકે.
• મર્યાદિત સંખ્યામાં જ એન્ટ્રી લેવાની હોવાથી, નિયત સંખ્યામાં રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવશે.
• રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ ૧૫/૦૬/૨૦૨૪ છે.
• ભાગ લેનારે શિબિરના સ્થળે સ્વખર્ચે અને સમયસર પહોચવાનું રહેશે
• રાત્રિરોકાણની વ્યવસ્થા - ઇચ્છુક મિત્રએ સ્વખર્ચે કરવાની રહેશે.
• રજીસ્ટ્રેશન ફી ગઝલ શિબિરના અંતે હાજર શિબિરાર્થીઓને જ રીફંડ કરવામાં આવશે