*પરિવાર*
પ્રેમનો સમ્રુધ્ધ સમુદ્ર એટલે પરિવાર
લાગણીઓનો વહેણ એટલે પરિવાર
માતા પિતા ઉત્તમ સ્નેહ એટલે પરિવાર
દાદા દાદીનો નિષ્પક્ષ પ્રેમ એટલે પરિવાર
ભાઈ બહેનનો આધાર એટલે પરિવાર
સુખ દુઃખના પળનો સંગાથ એટલે પરિવાર
ખુશી વહેચતો ગમ ભુલે એટલે પરિવાર
કંટક માર્ગે સાથે ચાલતો એટલે પરિવાર
બંધન ના તાંતણે એક રહેતો એટલે પરિવાર
સંસ્કૃતિ સંસ્કારનો સરવાળો એટલે પરિવાર
સમગ્ર વિશ્વમાં એક બની રહે એટલે પરિવાર
કહે નર આભાર ઈશ્વર નો આ સંસાર એક પરિવાર
નર