Gujarati Quote in Poem by Dear Zindagi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખોથી પીવડાવે ઝળકતો પ્રેમ એમનો,
ઓસ પડે મને પાણીનો એ વહેમ એમનો,
પાન પત્તા જેમ પી જાઉ ફૂલ સમ એવો ચહેરો છે એમનો.

આભે ધરતીને મળવા વરસવુ પડે છે આ દુનિયમાં,
બાકી હૈયા કેરો આ પ્રેમમા જોયા છે રડતાં જનમમા,
દરિયા કાઠે બેઠો હવે તો આ જન્મમા લઇ જાંય તો માનું વહેણમા,

કાંઠે બેઠો નિહાળી રહ્યો મોજા મળીને જાય જાણે મલકાઈ મનમા,
ઉગાડી આંખોમા સરવરતા સપના કેવા ધૂળ બની ને ઓસરાય જીવનમા,
નિંદરતી આંખો મહીં ને ઉમટી આવે ઉભરતુ ઉજાગરામા સળવળતું.

DEAR. ZINDAGI ☺💕

Gujarati Poem by Dear Zindagi : 111931425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now