Gujarati Quote in Poem by Priya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોને તો મૌન રહેવા દે ..
આંખોને તું બોલવા દે..
નથી થવું મારે કંઈ બસ..
તારા માટે કંઈક બનવા દે..
હું છું તમારાથી દૂર છે પણ..
દૂર રહીને પણ તારી પાસે રહેવા દે..
જાણું છું બહુ અઘરું છે પણ..
મને મારી સપનાની દુનિયામાં રહેવા દે..
નથી તું મારો ખબર છે મને પણ ..
મને મારી દુનિયામાં તને વસાવા દે...
વરસાદ તો નહીં પણ ..
એમ ઝાકળ નું મોતી બનવા દે.

Gujarati Poem by Priya : 111931379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now