Gujarati Quote in Shayri by Dear Zindagi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેહ દરિયાની લહેર જેમ ગાંડોતુર થતો લાગે છે,
મંદિરમાં જાણે ભગવાન ને મળવા જતો લાગે છે.

તુ ગુલાબી કમળ ખીલતુ હોય જેમ વરસતુ આભ બતાઇ ને ના સતાવ,
ખુલ્લી આંખમાં તપતો તડકો સુકા તળાવ જેવો લાગે છે.

તરતા તરતા મધ્ય ભવસાગરે આવી ગયા ને હવે, છતાં
મુશ્કેલીઓમાં શાંતચિત્તે થંભી જતા મારગ જેવું લાગે છે.

તોડી આ પાંજરામાંથી નીકળવાની પ્રતિજ્ઞા લીધેલ છે,
પાંખો ફ઼ફ઼ડાવું ને રણમા લઇ આવું કાઈ ઇતિહાસ આ લખવા જેવો લાગે છે.

કોઈકે તો ચાંદ ને સતાવ્યો હશે ચાઁદની જોવા એની સંગીની સાથે,
પ્રેમે પારખી હશે કાગળ ને કલમ સાથે બાકી અંધારામાંય ઉજાસ જેવો લાગે છે.

DEAR ZINDAGI ☺

Gujarati Shayri by Dear Zindagi : 111931251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now