happy mother's day
✷✿✷ ✷✿✷ ✷✿✷❣️
એક શબ્દ જે મને ખુબ રાહત આપે એ માં,
એક વ્યક્તિ જે મને ખુબ ચાહત આપે એ માં.
જેના ખોળામાં મને શાંતિ મળે એ માં
જેના પાલવ માં મને જન્નત મળે એ માં
મારા કરતાં પણ જેણે મારી ચિંતા અપાર છે , જેનાં હોવાથી મારું જીવન સાકાર છે એવી માં ના તોલે આ જગ માં બીજું કોઈ નો આવે...